top
'મોંઘવારી વધી પણ હીરા ઘસવાના ભાવ એના એજ', રાજુલાના રત્નકલાકારોએ પ્રાંત કલેક્ટરને આવેદન આપી રોષ વ્યક્ત કર્યો
અમરેલીના રાજુલામાં હીરા ઘસતા રત્નકલાકારોમાં મજૂરીના ભાવ વધારા મુદ્દે રોષ ફાટી નીકળ્યો છે. મોંઘવારીમાં ગુજરાન મુશ્કેલ બનતા, રત્નકલાકારોએ તાત્કાલિક ભાવવધારો કરવાની ઉગ્ર માંગ સાથે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સ્થાનિક કોંગ્રેસે પણ આ ન્યાયિક લડતને સમર્થન આપ્યું છે.
Read full article on Gujaratsamachar