business
મોલ્ડ-ટેક પેકેજિંગે શેરધારકોને એકસાથે આપી બબ્બે ભેટ, બોનસ શેરની સાથે મળશે ડિવિડન્ડ
કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક શેર પર 3 રૂપિયા એટલે કે, 60 ટકાના ફાઈનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. તેની ચૂકવણી આગામી વાર્ષિક સામાન્ય બેઠકમાં મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.
Read full article on News18 Gujarati