top
મહિલાએ પોતાના જ ત્રણ વ્હાલસોયા બાળકોનો લઈ લીધો જીવ, છતાં તેને કેમ બચાવી રહ્યું છે અમેરિકા? આખરે શું છે કારણ?
Postpartum Psychosis: અમેરિકાના મેસેચ્યુસેટ્સની લિન્ડસે ક્લેન્સી નામની મહિલાએ પોતાના જ ત્રણ બાળકોનો જીવ લીધો હતો. હાલ આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જોકે, બચાવ પક્ષની સાથે અમેરિકાના સમાજનો એક મોટો વર્ગ પણ મહિલાના સમર્થનમાં છે. તેની પાછળ શું કારણ છે?
Read full article on News18 Gujarati