business
Market Prediction: લાલ નિશાનમાં બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આવતીકાલે કેવી રહેશે સ્થિતિ?
નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો દર્શાવનારા શેરોમાં ટાટા કન્ઝ્યુમર, મેક્સ હેલ્થકેર, અલ્ટ્રાટેક સિમેન્ટ, અપોલો હોસ્પિટલ્સ અને નેસ્લેનો સમાવેશ થાય છે. જ્યારે વધારો દર્શાવનારા શેરોમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, એટરનલ, ટીસીએસ, ટાઇટન કંપની અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે.
Read full article on News18 Gujarati