business
Market Prediction: 555 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટી 23,700ની નીચે નિફ્ટી; આવતીકાલે કેવી રહી શકે ચાલ?
નજીકના ભવિષ્યમાં બજારમાં સતર્કતા જળવાઈ રહેવાની શક્યતા છે. કાચા તેલની કિંમતો, લિક્વિડિટીની સ્થિતિ અને બોન્ડ યીલ્ડ બજારની દિશા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
Read full article on News18 Gujarati