business
Mahindra Scorpio N Pickup: ડેબ્યૂ પહેલા મહીન્દ્રાએ આપ ઝલક, Toyota Hilux ને આપશે ટક્કર!
મહીન્દ્રાએ પોતાની મોસ્ટ અવેટેડ સ્કોર્પિયો એન આધારિત પ્રીમિયમ લાઇફસ્ટાઇલ પિકઅપ ટ્રકની પ્રથમ સત્તાવાર ઝલક રજૂ કરી દીધી છે. જાણો 14 ઓગસ્ટે થનારા ગ્લોબલ ડેબ્યૂ પહેલા તેના ફીચર્સ અને લુક વિશે.
Read full article on Tv9 Gujarati