business
માત્ર બે દિવસ બાકી! પૂર્ણ થઈ રહી છે LPG સહિત 4 જરૂરી કામોની ડેડલાઇન
1 સપ્ટેમ્બરથી અનેક નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે. 31 ઓગસ્ટે 4 મહત્વપૂર્ણ કામોની સમયમર્યાદા પૂરી થઈ રહી છે, જેમાં LPG e-KYC કરાવવું, બિઝનેસ અને રોકાણકારો માટે ITR ફાઇલ કરવું, જૂની ટેક્સ સ્કીમ પસંદ કરવી અને NRI માટે FCNR(B) ડિપોઝિટની ડેડલાઈનનો સમાવેશ થાય છે. LPG e-KYC ન કરાવનારના કનેક્શન 1 સપ્ટેમ્બરથી બંધ થઈ શકે છે.
Read full article on Gujaratsamachar