crime
માતાના અવસાન બાદ ગોવિંદાએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ? નર્મદા નદીના પાણીમાં ઉતરી ગયા હતા અભિનેતા
Govinda News: બોલીવુડના ‘હસીના માન જાયેગી’ અને ‘કુલી નંબર 1’ ફેમ દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ પોતાની માતા નિર્મલા દેવીના અવસાન બાદ અનુભવેલા ઊંડા માનસિક આઘાત અને પીડા વિશે અત્યંત લાગણીસભર ખુલાસો કર્યો છે.
Read full article on Gujarati Jagran