business
પોતે ગેસ કંપનીએ આપ્યું એલર્ટ, આટલો સમય થઈ જાય એટલે બદલાઈ દેજો LPG સિલિન્ડરની પાઈપ
ગેસ કંપનીઓએ તેમના સત્તાવાર પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, LPG સેફ્ટી પાઈપનું આયુષ્ય 5 વર્ષ માનવામાં આવે છે. લાંબા સમય સુધી ઉપયોગ થવા પર પાઈપ જૂની અને કમજોર થઈ જાય છે.
Read full article on News18 Gujarati