top
LIC હાઉસિંગ ફાયનાન્સની ફરિયાદ આધારે CBI મોટી કાર્યવાહી, સુભાષ ચંદ્રા સહિત 3 કંપનીના ડિરેક્ટર સામે FIR દાખલ
LIC હાઉસિંગ ફાયનાન્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં સુભાષ ચંદ્રા વિદેશ ભાગીજવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં FIR નોંધવાની જરૂરિયાત દર્શવતા કહ્યું કે આરોપિ અનેક વખત દેશ છોડીને ભાગી જવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.
Read full article on Gujarati Jagran