business
બચત પણ અને વીમો પણ : LIC એ લોન્ચ કર્યા 2 નવા દમદાર પ્લાન, મળશે ₹24 લાખ સુધીનું કવરેજ અને ગેરંટીડ ઇનકમ
ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પોતાની 70મી વર્ષગાંઠ નિમિત્તે 'LIC બીમા પ્લેટિનમ' અને 'LIC જીવન રક્ષા' નામના બે નવા આકર્ષક પ્લાન લોન્ચ કર્યા છે. બચત સાથે ગેરંટીડ એડિશન, રેગ્યુલર ઇનકમ અને ₹24 લાખ સુધીના પ્યોર રિસ્ક કવરેજ સાથે આ પ્લાન્સ ગ્રાહકોને સુરક્ષા અને રિટર્ન બંને આપશે.
Read full article on Tv9 Gujarati