business
Lemon Farming: નર્સરીમાંથી મોંઘા છોડ ખરીદવાની જરૂર નથી, ઘરે જ મફતમાં ઉગાડો લીંબુનો છોડ, લીંબુથી ભરાઈ જશે ડાળીઓ
જો તમારા ઘરમાં લીંબુનો છોડ છે, તો તેમાંથી નવા છોડ તૈયાર કરવા માટે ચોમાસાની ઋતુ ઉત્તમ સમય સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે, તેના માટે નર્સરીમાંથી મોંઘા છોડ ખરીદવાની જરૂર નથી અને કોઈ મુશ્કેલ રીત પણ અપનાવવી પડતી નથી.
Read full article on News18 Gujarati