top
ક્રૂડની નિકાસ કરતાં રશિયાએ ભારત પાસેથી 10 લાખ બેરલ પેટ્રોલ લેવું પડ્યું! જાણો કારણ
યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાની ઓઇલ રિફાઇનરીઓને નુકસાન થતાં, પેટ્રોલ ઉત્પાદન ઘટ્યું છે. રશિયાએ પોતાની જરૂરિયાત પૂરી કરવા ભારત પાસેથી પેટ્રોલ આયાત કરી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં ભારતે રશિયાને 10 લાખ બેરલ પેટ્રોલ મોકલ્યું છે, જેમાં ગુજરાતની વાડીનાર રિફાઇનરીનો મોટો ફાળો છે. રશિયન ક્રૂડમાંથી બનેલું આ પેટ્રોલ રશિયાને મોકલાયું હોવાની શક્યતા છે.
Read full article on Gujaratsamachar