top
કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કેસ: અશફાક અને રાજેશના 13 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
અમદાવાદ-સુરત કોર્ટમાં બ્લાસ્ટની ધમકી મામલે પોલીસે અસફાક અને રાજેશ ઉર્ફે રાજની ધરપકડ કરી. બંનેને કોર્ટમાં રજૂ કરાતા, 13 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપાયા છે. સુરત જેલમાં બંનેની ઓળખાણ થઈ હતી. પોલીસે શાળા અને એરપોર્ટ પરની ધમકીઓ સાથે તાર જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Read full article on Gujaratsamachar