top
કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક! કોંગ્રેસને ઝટકો આપી કરી મોટી જાહેરાત, GFP સાથે કર્યું ગઠબંધન
ગોવા વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) એ ગઠબંધન કરીને 'ગોવા ફર્સ્ટ' મોરચાની રચના કરી છે. અરવિંદ કેજરીવાલ અને વિજય સરદેસાઈએ જણાવ્યું કે, આ મોરચો ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો મજબૂત વિકલ્પ પૂરો પાડશે. કોંગ્રેસ સાથેની GFP ની વાતચીત અટકી પડી છે.
Read full article on Gujaratsamachar