top
'કાયદાથી ઉપર કોઈ નથી...', હાઈકોર્ટે ચૈતર વસાવાની પેરોલ અરજી ફગાવી દેતા પાછી ખેંચવાની ફરજ પડી
નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત 9 જણને 7 વર્ષની સજા ફટકારતા, વસાવાએ હાઈકોર્ટમાં પેરોલ અરજી કરી હતી. આ અરજી જામીનમાં તબદીલ કરતાં હાઈકોર્ટે તેનો ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, 'કાયદો સર્વોપરી છે, કોઈ કાયદાથી ઉપર નથી'. આ પછી વસાવાને પેરોલ અરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી. હવે તેમની પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે.
Read full article on Gujaratsamachar