business
કાલે બેંક કર્મીઓની હડતાલ, 15000 કરોડના વ્યવહારો અટકશે
ગુજરાતમાં કાલે 75,000 બેન્ક કર્મીઓ પાંચ દિવસીય બેન્કિંગની માંગ સાથે હડતાળ પર ઉતરશે. રાજ્યભરની 5400 શાખાઓ બંધ રહેશે, જેથી ₹15,000 કરોડના વ્યવહારો અટકશે. બે વર્ષ...
Read full article on Gujaratmirror