business
પતિ-પત્નીએ લીધી Joint Home Loan, પછી થયા છૂટાછેડા તો EMI કોણ ભરશે? ઘર ખરીદતા પહેલાં જાણી લો આ નિયમ
Home Loan Rules: છૂટાછેડા પછી જોઈન્ટ હોમ લોનનું શું થાય છે? દર મહિને હપ્તો ભરવાની જવાબદારી કોની રહેશે? મકાન ખરીદતી વખતે આવા ઘણા સવાલ તમારા મગજમાં આવી રહ્યા હશે. ત્યારે ચાલો આજે જાણીએ કે આવા કિસ્સામાં બેંકના નિયમો શું છે.
Read full article on News18 Gujarati