crime
જોબન ટેકરી ગામે દિવ્યાંગ યુવતીને મારતા રોકવા બદલ પરિવાર પર લાકડી-પાઇપથી હુમલો
વરણામામાં સ્કૂલમાં ચાલક સહિત પાંચ લોકોને પણ માર માર્યાનો આક્ષેપ, પિતા-પુત્રીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાવડોદરા તા.26વરણામા તાલુકાના જોબન ટેકરી ગામમાં દિવ્યાંગ યુવતીને મારતા રોકવા બદલ મનદુઃખ રાખી સ્કૂલવાન ચાલક સહિત તેના પરિવારજનો પર લાકડી અને લોખંડની પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. મારામારીમાં પિતા-પુત્રીને ઇજા થતાં બંનેને એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા […]
Read full article on Gujaratmitra