Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જન્માષ્ટમીને લઈ મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:DYSP જે.એમ. આલની આગેવાનીમાં અધિકારીઓ-કર્મચારીઓએ શહેરમાં પેટ્રોલિંગ કર્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 4 views
જન્માષ્ટમીને લઈ મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:DYSP જે.એમ. આલની આગેવાનીમાં અધિકારીઓ-કર્મચારીઓએ શહેરમાં પેટ્રોલિંગ કર્યું
મોરબીમાં જન્માષ્ટમીના તહેવારને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. તેના ભાગરૂપે મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. DYSP જે.એમ. આલની આગેવાનીમાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગમાં મોરબી ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત મોરબી LCB અને SOGની ટીમોએ પણ પેટ્રોલિંગમાં ભાગ લીધો. જન્માષ્ટમીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, જેથી કોઈ અણબનાવ ન બને અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan