crime
જમીન દલાલને ઢોર માર મારનારા ત્રણ વ્યાજખોરો ઝડપાયા
વાયરલ વીડિયોના આધારે ઉત્રાણ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
Read full article on Etv Bharat