business
Jio Platforms ના IPO ને SEBI તરફથી મળી ‘મંજૂરી’, જલ્દી આવી શકે છે દેશનો સૌથી ‘મોટો ઈશ્યૂ’
માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી Jio Platforms ને પોતાના ₹37,000 થી ₹40,000 કરોડના મેગા IPO માટે મંજૂરી મળી ગઈ છે. 52 કરોડથી પણ વધુ ગ્રાહકો ધરાવતી અને 5G તથા ડિજિટલ નેટવર્કમાં દેશભરમાં છવાયેલી Jio નો આ ફ્રેશ ઈશ્યૂ રોકાણકારો માટે કમાણીની મોટી તક લઈને આવી શકે છે.
Read full article on Tv9 Gujarati