top
જિનપિંગ-પુતિનના આગમન પહેલા દિલ્હી છાવણીમાં ફેરવાયું, 30 હજાર સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત
BRICS સમિટને લઈને નવી દિલ્હીમાં તૈયારીઓ તેજ બની ગઈ છે અને આ વખતે ભારત માટે આ બેઠક અનેક રીતે મહત્વપૂર્ણ બની શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ [...]
Read full article on Gujaratmitra