crime
જીવતા પિતાને કાગળ પર દફનાવી દીધા
શેલા ગામની જમીન હડપવા આરોપી પુત્રએ પોતાના પિતાનું 15 એપ્રિલ 1985ના રોજ મૃત્યુ થયું હોવાનું દર્શાવતું કથિત બોગસ ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું હોવાનો આક્ષેપ છે.
Read full article on Etv Bharat