top
“ઝોરાવર ટેન્ક ભારત-બેલ્જિયમ સંબંધોને મજબૂત બનાવશે” PM મોદીએ MOU પર હસ્તાક્ષર કર્યા
ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવરની હાજરીમાં અનેક મુખ્ય કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારત અને બેલ્જિયમ વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઉર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગને નોંધપાત્ર રીતે વધારવા સંમત થયા. મીડિયાને આપેલા નિવેદનમાં મોદીએ નોંધ્યું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં [...]
Read full article on Gujaratmitra