business
જાપાનમાં પીયૂષ ગોયલે જેક માનો દાખલો આપી ચીન પર સાધ્યું નિશાન
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાપાન પ્રવાસ દરમિયાન વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું છે. ચીનનું નામ લીધા વિના તેના પર આડકતરો પ્રહાર કરતા તેમણે જપાની રોકાણકારોને ખાતરી આપી હતી કે ભારતમાં રોકાણકારો કે ઉદ્યોગપતિઓએ ક્યારેય અચાનક ‘ગાયબ’ થઈ જવાની ચિંતા કરવાની જરૂર નથી. અલીબાબાના સ્થાપક જેક માના કિસ્સાનો પરોક્ષ ઉલ્લેખ [...] The post જાપાનમાં પીયૂષ ગોયલે જેક માનો દાખલો આપી ચીન પર સાધ્યું નિશાન appeared first on chitralekha .
Read full article on Chitralekha