business
IRCTC કે RailOne શેમાં ઝડપી બુક થઈ જશે તત્કાલ ટિકિટ? જાણી લેજો તમારા ફાયદાની વાત
આઈઆરસીટીસી રેલ કનેક્ટ અને રેલવનમાંથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે કઈ એપ યોગ્ય છે, તે જાણતા પહેલા આપણે આ બંને એપ્સ વિશે વિગતવાર જાણી લઈએ. પહેલા વાત રેલવેની સુપર એપ 'રેલવન'ની જ કરી લઈએ. રેલવનને સુપર એપ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે ઘણા બધા કામ કરે છે.
Read full article on News18 Gujarati