top
Iran War Plan:ઈઝરાયલ પર ચોતરફથી હુમલો થશે? હિઝબુલ્લા, હમાસ, હૂતી અને ઈરાકી ગ્રુપ સાથે ઈરાન તૈયાર કરી રહ્યું છે પ્લાન-અહેવાલ
જેરુસલમ પોસ્ટના અહેવાલને ટાંકી દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના કુદ્સ ફોર્સના સિનિયર અધિકારીઓએ હિઝબુલ્લાહ,હૂતી અને ઈરાકી સશસ્ત્ર ગ્રુપના કમાન્ડરો સાથે ઈઝરાયલ સામે ટકરાવ વધારવા અંગે ચર્ચા કરી છે.
Read full article on Gujarati Jagran