top
રેન્ટોમોજો લિમિટેડનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે
અમદાવાદ: રેન્ટોમોજો લિમિટેડ ઇક્વિટી શેર્સનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે. કંપનીની ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 384થી રૂ. 404 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ 8 સપ્ટેમ્બર રહેશે. બિડ/ઓફર 9 સપ્ટેમ્બર ખૂલશે. કંપનીની ઓફરમાં રૂ. 1500 મિલિયન (રૂ. 150 [...] The post રેન્ટોમોજો લિમિટેડનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે appeared first on chitralekha .
Read full article on Chitralekha