business
દાવ લગાવવા માટે ખુલી ગયો પંજબની કંપનીનો IPO, પ્રશાંત ખેમકા અને મધુસૂદન કેલાએ કર્યું કરોડોનું રોકાણ
Behari Lal Engineering IPO Details: કંપની આ IPO દ્વારા કુલ ₹301.6 કરોડ એકત્રિત કરવા માંગે છે છે. જો તમે પણ આ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેની એન્કર બુક, પ્રાઇસ બેન્ડ, બિઝનેસ મોડલ અને બ્રોકરેજ હાઉસના અભિપ્રાય સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો જાણો.
Read full article on News18 Gujarati