top
ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો મોટો ખુલાસો
ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી તમામ અટકળો પર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પૂર્ણવિરામ મૂકી દીધું છે. દિલ્હી ખાતે આયોજિત BRICS શિખર પરિષદ દરમિયાન પત્રકાર ગીતા મોહન સાથેની ખાસ વાતચીતમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું કે, મોજતબા ખામેનેઈ સંપૂર્ણપણે સુરક્ષિત તથા જીવિત છે અને તેમની તમામ જવાબદારીઓ સુચારૂ રૂપે સંભાળી રહ્યા [...] The post ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો મોટો ખુલાસો appeared first on chitralekha .
Read full article on Chitralekha