politics
ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળવા ટ્રમ્પની નવી ચાલ! હવે ‘ન્યુક્લિયર ડીલ’ પણ દાવ પર
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ હવે એક નવા વળાંક પર પહોંચી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથેના સંઘર્ષમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ટ્રમ્પની સંભવિત ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’માં ઈરાન સાથે ઔપચારિક ન્યુક્લિયર ડીલ કરતાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી [...]
Read full article on Gujaratmitra