top
હવે વળતર માટે ભટકવું નહીં પડે: સિલિકોસિસ પીડિતોની વળતર અરજીનો 120 દિવસમાં જ ઉકેલ લાવવા ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ
સિલિકોસિસ પીડિત શ્રમિકોની વળતર અરજીઓનો આખરી નિકાલ હવે 120 દિવસમાં થશે. પીડિતોને સરકારી સહાય, મફત સારવાર અને વિવિધ યોજનાઓનો લાભ મળશે.
Read full article on News18 Gujarati