business
Hondaનું આ EV સ્કૂટર ભારતમાં લોન્ચ થયું તો બીજા બધાના પાટિયા પડી જવાના, લુક અને ફીચર્સ એકદમ બેમિસાલ
Honda UC3ની ડિઝાઇન ઘણી અલગ છે. સામેથી જોતાં તે મેક્સી-સ્કૂટર જેવું દેખાય છે, જ્યારે તેની સાઇડ પેનલ, સીટ અને પાછળની ડિઝાઇન તેને નિયો-રેટ્રો લુક આપે છે. એટલે કે હોન્ડાએ તેમાં આધુનિક અને જૂની સ્ટાઇલનું મિશ્રણ આપવાનો પ્રયાસ કર્યો છે.
Read full article on News18 Gujarati