Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
lifestyle

હિંમતનગરના ગોકુલેશ્વર મહાદેવ મંદિરે વરસાદ માટે જળાધિવાસ:ભક્તોએ 108 વખત ‘ૐ નમઃ શિવાય’ના જાપ કરી સારા વરસાદની પ્રાર્થના કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
હિંમતનગરના ગોકુલેશ્વર મહાદેવ મંદિરે વરસાદ માટે જળાધિવાસ:ભક્તોએ 108 વખત ‘ૐ નમઃ શિવાય’ના જાપ કરી સારા વરસાદની પ્રાર્થના કરી
હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે સાંજે વરસાદ માટે મહાદેવજીનો જળાધિવાસ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વડીલો એકત્ર થયા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક ‘ૐ નમઃ શિવાય’ના 108 જાપ કર્યા હતા. સતત ‘નમઃ શિવાય’ની ધૂન સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તોએ મહાદેવજીને સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. તેમણે સારા વરસાદથી જનજીવન અને ખેડૂતોને રાહત મળે તેવી ભાવના વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan