Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

હિન્દુઓને આસાનીથી મારી શકાય છે : બાંગ્લાદેશમાં અલ-કાયદા પગ પ્રસારે છે

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 19, 2026 👁 6 views
હિન્દુઓને આસાનીથી મારી શકાય છે : બાંગ્લાદેશમાં અલ-કાયદા પગ પ્રસારે છે
બાંગ્લાદેશમાં અલ-કાયદાના વધતા પ્રભાવ અને કટ્ટરવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે. અલ-કાયદા સાથે સંકળાયેલા હારૂન ઇજ્જહારે હિન્દુઓને ખુલ્લેઆમ ધમકી આપતો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે 'હિન્દુઓને આસાનીથી મારી શકાય છે' તેમ કહ્યું. યુએનના 38મા રિપોર્ટ મુજબ, અલ-કાયદા બાંગ્લાદેશમાં આતંકવાદી સેલ સ્થાપવા માંગે છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan