business
HDFC Bank, Axis Bank અને Federal Bankએ FD પર વધાર્યા વ્યાજ દર, ચેક કરી લો નવા રેટ્સ
New Fd Rates: દેશની ત્રણ અગ્રણી ખાનગી બેંકો HDFC Bank, Axis Bank અને Federal Bankએ પોતાના FD વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ નવા ફેરફાર બાદ વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.25% સુધીનું વ્યાજ મળી રહ્યું છે.
Read full article on News18 Gujarati