business
ત્રણ દિવસમાં GST નોંધણી, 7 દિવસમાં 90 ટકા રિફંડ, GST કાયદામાં સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ GST કાઉન્સિલની 56મી બેઠકની ભલામણોને આધારે રાજ્યના GST સુધારા વિધેયક રજૂ કર્યું હતું, જેને પસાર કરાયું છે. આ સુધારાથી વેચાણ પછીના ડિસ્કાઉન્ટ પર કરવેરામાં રાહત, ક્રેડિટ નોટ અંગે સ્પષ્ટતા, અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર માટે 7 દિવસમાં 90% રિફંડ મળશે. નિકાસના માલના રિફંડ માટે ₹1,000ની મર્યાદા દૂર કરાઈ છે. કેન્સરની દવાઓ અને મેડિક્લેમ પ્રીમિયમને GSTમાંથી મુક્તિ અપાઈ છે.
Read full article on Gujaratsamachar