top
GPSC વર્ગ-2 ની પરીક્ષા: 8 બેઠકો માટે 20 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી; પેપર લાંબુ રહેતા સમય ઘટ્યો
Ahmedabad News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2 ની 8 જગ્યાઓ માટે શુક્રવારે અમદાવાદના 25 પરીક્ષા કેન્દ્રો પર બીજા તબક્કાની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. અંદાજે 20,000 થી વધુ ઉમેદવારોએ આ અત્યંત સ્પર્ધાત્મક કસોટી આપી હતી. ગત 8 ઓગસ્ટના રોજ યોજાયેલી જનરલ નોલેજની પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ આજે 6 સપ્ટેમ્બરે બીજા તબક્કાની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
Read full article on Gujarati Jagran