top
Gold Silver Price Ahmedabad:સોનુ-ચાંદી અંગે આવ્યા ખુશીના સમાચાર; અમદાવાદમાં ગોલ્ડ રૂપિયા 4000,ચાંદી રૂપિયા 4500 સસ્તા થયા
અમદાવાદ બુલિયન એસોસિએશનનીની માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 4000 અને કીલો દીઠ ચાંદીના ભાવમાં રૂપિયા 4500નો ઘટાડો થયો છે. વિશ્વ બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે.
Read full article on Gujarati Jagran