business
Gold Silver Price Ahmedabad:સોનામાં એકધારી તેજીને બ્રેક;અમદાવાદ સોનું રૂપિયા 1,500 ગગડ્યું, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today Ahmedabad(August 22,2026): તાજેતરમાં સોના-ચાંદીમાં જે તેજીનો માહોલ જોવા મળ્યો હતો તેને આજે બ્રેક લાગી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1500 ઘટી રૂપિયા 1,62,000 રહ્યાં હતા.
Read full article on Gujarati Jagran