business
Gold Silver Price Ahmedabad:સોનામાં નફારૂપી વેચવાલી નિકળીતા અમદાવાદ ખાતે રૂપિયા 1,000 તૂટ્યાં,ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો તે જાણો
Gold Silver Price Today Ahmedabad(August 26,2026): તાજેતરમાં સોના-ચાંદીમાં જે તેજીનો માહોલ જોવા મળ્યો હતો તેને આજે બ્રેક લાગી છે.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1000 ઘટી રૂપિયા 1,66,000 રહ્યાં હતા.
Read full article on Gujarati Jagran