business
Gold Price: અમેરિકાના આ એક નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થશે? આ અઠવાડિયું કેમ છે ખાસ?
આ અઠવાડિયું સોના અને ચાંદીના રોકાણકારો માટે ખૂબ જ મહત્વનું બની શકે છે. અમેરિકાના ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણય ઉપરાંત ડોલરનું વલણ, ક્રૂડ ઓઈલના ભાવ, મોંઘવારી અને પશ્ચિમ એશિયા તણાવની સ્થિતિ જેવા અનેક પરિબળોની અસર બુલિયન માર્કેટ પર જોવા મળી શકે છે.
Read full article on News18 Gujarati