business
Gold Price: સોનું-ચાંદી ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર! મોદી સરકારના આ નિર્ણયથી ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો
સોના અને ચાંદીના શોખીનો માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. કેન્દ્ર સરકાર સોના અને ચાંદીની કિંમતો તથા તેની આયાત પર અસર કરતી એક મહત્વપૂર્ણ બાબત પર વિચાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
Read full article on News18 Gujarati