top
Gold Imports In India:શું PM મોદીની અપીલની અસર જોવા મળી? સોનાની ખરીદીને લાગ્યો અંકૂશ, છેવટે Goldની કેટલી આયાત થઈ
Gold Imports In India:વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોનું ઓછું ખરીદવાની અપીલની અસર હવે ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટના આંકડા પર જોવા મળી રહી છે. મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનું ખરીદવા અંગે પુનઃવિચાર કરવાની અપીલ કરી હતી.
Read full article on Gujarati Jagran