business
Gold: ‘સોનાના દાગીના ખરીદવા કરતાં, આમાં રોકાણ કરશો તો બમ્પર નફો,’ અર્થશાસ્ત્રીએ સામાન્ય લોકોને આપી સલાહ!
Gold Investment: સોનાના ભાવ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ સોનાના દાગીના ખરીદવા કરતાં રોકાણ માટે વધુ સારો વિકલ્પ જણાવ્યો છે. સોનાને દાગીનાના રૂપમાં ખરીદવાને બદલે અન્ય રીતે ખરીદીને રોકાણ કરવામાં આવે તો કેટલો ફાયદો થઈ શકે છે, તે અંગે અર્થશાસ્ત્રીએ માહિતી આપી છે.
Read full article on News18 Gujarati