business
ગણેશ ચતુર્થી પર ટ્રેનોમાં ભીડની ચિંતા છોડો: પશ્ચિમ રેલવેએ ગુજરાત-મુંબઈથી શરૂ કરી સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલવેએ ગણેશોત્સવ દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાત અને મુંબઈથી રત્નાગિરી, ખેડ, સાવંતવાડી રોડ અને વિશાખાપટ્ટનમ તરફ વધારાની ટ્રિપ્સ જોડાશે. વડોદરા, વલસાડ અને ઉધનાથી રત્નાગિરી માટે સ્પેશિયલ ટ્રેનો ઉપલબ્ધ થશે. 15 ઓગસ્ટ, 2026થી બુકિંગ શરૂ થયું છે.
Read full article on Gujaratsamachar