top
ગણેશ ચતુર્થી 2026: જાણો ગણપતિ સ્થાપના અને અનંત ચતુર્દશીએ વિસર્જનના શુભ મુહૂર્ત
સમગ્ર રાજ્યમાં ટૂંક સમયમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આગમનની તૈયારીઓ શરૂ થશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ વર્ષ 2026 માટે ગણેશ સ્થાપના (14/09/2026, સોમવાર) અને વિસર્જન (25/09/2026, શુક્રવાર)ના શુભ મુહૂર્તો જાહેર કર્યા છે. ભાદરવા સુદ ચોથ અને અનંત ચતુર્દશીએ શ્રદ્ધાળુઓ શુભ મુહૂર્તમાં બાપાની સ્થાપના અને વિસર્જન કરી શકશે.
Read full article on Gujaratsamachar