crime
સુરતના પાંડેસરા GIDCમાં ડાયિંગ મિલમાં ભીષણ આગ, મશીનો અને માલસામાન બળીને ખાખ
સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. મિલના સેન્ટ્રલ મશીનમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મિલનો પ્રથમ માળ પણ તેની ઝપેટમાં આવી ગયો હતો. મિલમાં આગ લાગતા ત્યાં કામ કરી [...]
Read full article on Gujaratmitra