business
ઘરેણાં છોડો... ડિજિટલ સોનામાં ધડાધડ રોકાણ, મહિલાઓએ ગોલ્ડ ETF માં બનાવ્યો ‘મોટો રેકોર્ડ’
ભારતીય મહિલાઓ હવે માત્ર ઘરનું બજેટ સંભાળવામાં જ નહીં પરંતુ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પણ પુરુષોથી એક કદમ આગળ નીકળી રહી છે. AMFI-Crisil Factbook 2026 ના તાજેતરના અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાઓ હવે સોનું ખરીદવા માટે જૂની પદ્ધતિઓ કે ઘરેણાં પર નિર્ભર રહેવાને બદલે ડિજિટલ રોકાણ એટલે કે 'Gold ETF' તરફ ઝડપથી વળી રહી છે.
Read full article on Tv9 Gujarati